રાજકોટ:જામકંડોરણાના યુવાન પર ચાર શખ્સનો હુમલો

જામકંડોરણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાવંડી ગામે રહેતા સુરેશભાઈ પૂંજાભાઈએ ચાર આરોપી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે જેમાં જણાવ્યું છે કે  હરદીપ બાબુભાઈ , દેવશી મીઠા, ગોરા પરમાર, મેઘજી કરશનએ સાથે મળીને  બેફામ ગાળો બોલીને ફરિયાદી તથા તેના ભાઈને લાકડી વડે માર મારી હૂમલો કરી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...