દીકરીઓનુ ભવિષ્ય સુનિશ્ચિત કર્યું:યુવા અગ્રણી રાજદીપસિંહ જાડેજાએ સુકન્યા સમૃદ્ધિનાં 600 ખાતા ખોલાવવા માટે રૂ.1,50,000 આપ્યા

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાનાં ગામ જેવા કે, રીબડા, ગુંદાસરા, રીબ, દાળિયા, વાળધરી, ભુણાવા, મોટા મહિકા, નાના મહીકા, સિંધાવદર, આંબરડી, ખડવંથલી, કોલીથડ, રૂપાવટી, હરમડીયા, ગોંડલ શહેર મોવિયા રોડ વગેરે વિસ્તારની દીકરીઓના સુકન્યા સમૃધ્ધિ ખાતા માટે યુવા અગ્રણી રાજદીપસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા-રીબડા દ્વારા 600 ખાતા માટે રૂ.1,50,000 આપી દીકરીઓનુ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...