તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વોરાકોટડા રોડ પર ચોરાઉ રિક્ષા સાથે બે ઝડપાયા

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર પંચ પીરની ધાર પાસે રહેતા બે શખ્સો દ્વારા રાજકોટના સંત કબીર રોડ પરથી રીક્ષાની ચોરી કરવામાં આવી હોય એલસીબી પોલીસને બાતમીના આધારે શહેરના વોરાકોટડા રોડ પર પંચ પીરની ધાર પાસે રહેતા અનિલ ઉર્ફે બાડીયો જેન્તીભાઈ સોલંકી તેમજ સની રતિભાઈ સોલંકીને રાજકોટ સંત કબીર રોડ પરથી ચોરી કરવામાં આવેલ રીક્ષા સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો