તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુલસીવિવાહ:ભાડલા ગામે તુલસીવિવાહ યોજાયા

ભાડલા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાડલા ગામમાં આવેલી બાલકૃષ્ણ હવેલીમાં તુલસીવિવાહ યોજાયા હતા. જેમાં યજમાન પદે જાની પરિવાર અને દેશાણી પરિવારે આયોજન કર્યું હતુ. આ સાથ હવેલી મંડળે પણ જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...