તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ગોંડલની શ્રીજી સોસાયટીમાંથી બાઇકની ચોરી

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલની શ્રીજી સોસાયટીમાંથી બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ. ગોંડલના ડીકે નગર શ્રીજી સોસાયટીમાં રહેતા મૂળ ખજૂરી ગુંદાળાના જીતેન્દ્ર મનસુખભાઈ ઉંઘાડએ પોતાનું બાઇક GK01 SQ 4062 કિંમત રૂપિયા 30000 ઓફિસ પાસે પાર કર્યું હોય જેની કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો