કોરોનાવાઈરસ / જરૂરિયાતમંદોને યોજનાની લોન મળે તેવી માંગ કરાઈ

The needy were asked to get a loan for the scheme
X
The needy were asked to get a loan for the scheme

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

ગોંડલ. નાગરિક બેંકના ડીરેકટર ઓમદેવસિંહ જાડેજાએ નાગરિક બેન્કના ચેરમેનને પત્ર લખી માંગ કરી હતી કે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ જરૂરિયાત મંદ લોકોને રૂપિયા એક લાખની લોન મળે તેવું જણાવાયું છે અને આ યોજના હેઠળ લોન કોને કોને મળવા પાત્ર છે, કેટલા સમયમાં આપવામાં આવશે, કેટલી રકમ આપવામાં આવશે, તેમાં શું પુરાવા આપવા તે અંગેની માહિતી આપવા પણ માંગ કરાઇ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી