પુત્રએ પિતાની છત્ર છાયા ગુમાવી:ગોંડલમાં પુરુષે આર્થીક ભીંસના કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું; પરિવાર પર આભ તૂટી પડ્યું

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરમાં ભગવતપરમાં રહેતો બકુલસિંહ દીપસિંહ ચુડાસમા આર્થીક ભીંસના કારણે ટાઉનહોલના ગ્રાઉન્ડમાં આવેલા છાપરા નીચે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો
​​​​​​​
ગોંડલ શહેરમાં ભગવતપરમાં રહેતો અને સિવિલ હોસ્પિટલ ચોકમાં પંચરની કેબીન તેમજ ટાઉનહોલ ખાતે રાત્રીના પગીપણું કરતો બકુલસિંહ દીપસિંહ ચુડાસમા આર્થીક ભીંસના કારણે ટાઉનહોલના ગ્રાઉન્ડમાં આવેલા છાપરા નીચે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરિવારના આધાર સ્તંભ અને એકના એક પુત્રએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...