તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:શ્રમિક પરિવારની સગીરાને શખ્સ ભગાડી ગયો

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના નાગડકા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદના શ્રમિક પરિવારની માત્ર બાર વર્ષની સગીરાને મધ્યપ્રદેશનો આદિવાસી શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. આદિવાસી નીરા ડામોર નામનો શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો