મેઘતાંડવ:ગોંડલમાં વેપારીઓની જાત મહેનત ઝિંદાબાદ, વરસાદી પાણી ઉલેચ્યા

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદ માં અત્રેની ફૂલવાડી કોમ્પ્લેક્ષ માં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતા પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ દેખાયું ન હોય આજે વેપારીઓએ જાત મહેનત જિંદાબાદ કરી વરસાદી પાણી ઉલેચીયાં હતા.

અન્ય સમાચારો પણ છે...