અનલોક:ગોંડલ રાજવી પરિવારના મ્યુઝિયમ સોમવારથી ખુલશે, ગાઇડલાઇનનું પાલન ફરજિયાત

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ રાજવી પરિવારે ઓર્ચાર્ડ પેલેસ, નવલખા દરબાર ગઢ પેલેસ અને રિવરસાઇડ પેલેસ પ્રવાસીઓ માટે બંધ કર્યા હતા, ધીમે ધીમે દેશ ફરી અનલોક તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગોંડલ રાજવી પરિવાર દેશ-વિદેશથી આવતા પ્રવાસી માટે આવતા સોમવાર તા. 13થી મ્યુઝિયમ ખુલ્લા મૂકશે. જો કે તમામ પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશેે.

અન્ય સમાચારો પણ છે...