ક્રાઇમ:ગોંડલમાંથી ફરાર આરોપી ઝડપાયો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલના અલખના ઓટલે પાસે બગસરાના શ્રમિક મુકેશભાઈ દામજીભાઈ નારીગરાને ચંદુ પટેલ નામના શખ્સે માથામાં લોખંડનો હથોડો મારી ગંભીર ઇજા કરેલ હોય જે બનાવમાં આરોપીનું પકડાયેલ ન હોય આરોપી રખડતો ભટકતો હોય એલસીબી પીઆઇ એચ.એમ.રાણા, અનીલભાઈ ગુજરાતી, રવિદેવભાઈ બારડ ને મળેલ હકિકત આધારે ઉપરોક્ત ગુન્હાના કામે નાશતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના જાનીવડલા ગામ હાઈવે આપાગીગા ના ઓટલા પાસેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...