કોરોના વોરિયર્સ:સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે ગોંડલમાં ભગવતપરા વિસ્તારના મહિલા સફાઈ કામદારો કે જેઓ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવીને ગોંડલને સ્વચ્છ અને સુઘડ રાખે છે ત્યારે ડાભી પરિવારના લક્ષ્મીબેન મોહનભાઇ ડાભીને હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...