વિરોધ:હાથરસ મુદ્દે ગોંડલમાં સફાઈ કર્મીઓની હડતાળ, વિરોધ પ્રદર્શન

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા આરોપીને ઝડપી સજા થાય એવી માગ સાથે ગોંડલ ના સફાઈ કર્મીઓ એ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને ગોંડલ જેલચોક માંથી રેલી કાઢી ને આંબેડકર ચોક થી કડીયા લાઈન, કોલેજ ચોક થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...