તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સુવર્ણપ્રાશન ઔષધ બાળકોને આપવામાં આવશે

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

1લી જાન્યુઆરી 2021 શુક્રવારે 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ આપવામાં આવશે. વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. આ સુવર્ણપ્રાશન સેવા પંચવટી સોસાયટી,ગણપતિજીના મંદિર સામે, હિતેશભાઈ દવેના નિવાસ સ્થાનેથી સવારે 10 થી બપોરના 2 સુધી મળશે. પંચવટી સોસાયટી,સહજાનંદ નગર રામનગર, આસપાસના બાળકો લાભ લ્યે તેવી અપીલ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો