તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:ગોંડલમાં શોભાયાત્રા અને ઉત્સવો પણ રદ

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જન્માષ્ટમીનાં તહેવારો પર ઠેરઠેર કૃષ્ણ જન્મ ઉત્સવ તથાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન પ્રતિ વર્ષ કરાતું પરંતું હાલ કોરોના કહેરને કારણે તમામ આયોજનો રદ કરાયાં છે.હિન્દુ ઉત્સવ સમિતિનાં પ્રમુખ ગોપાલભાઇ ટોળીયા એ જણાવ્યું કે જન્માષ્ટમીમાં નિકળતી શોભાયાત્રા આ વર્ષે રદ કરાઇ છે. તમામ મંડળોને આ અંગે જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...