આયોજન:ગોંડલમાં મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં 48 સેવાઓ આવરી લેવાઇ છે

ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની યાદીમાં જણાવાયું છે કે આઝાદીનો અમૃત મહોત્સવ સર્વ માટે સમાન ન્યાયને અનુલક્ષીને સરકારી તંત્ર દ્વારા સિવિલ કોર્ટ કેમ્પસ ખાતે તા. 27ના સવારે 9 થી 5 વર્ષ સુધી આધાર કાર્ડ, મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડ માં નામ કમી કરવા, રાશન કાર્ડમાં નામ સુધારો કરવો, આવકનું પ્રમાણપત્ર શહેરી વિસ્તાર, જાતિનું પ્રમાણપત્ર શહેરી વિસ્તાર, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર શહેરી વિસ્તાર, વરિષ્ઠ નાગરિક તા પ્રમાણપત્ર, 7 12 8અ ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડમાં વારસાઈ અરજી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગાસ્વરૂપ સહાય યોજના, મિલકત આકારણી નો ઉતારો, જન્મ મરણના પ્રમાણપત્ર સહિતના સેવા કેમ્પ નું આયોજન સિવિલ કોર્ટ કેમ્પસ ખાતે કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...