તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ગોંડલ ઓર્ચાર્ડ પેલેસમાં દારૂ વેચવાની પરમિટ દેતા વિરોધ, પ્રાંતને આવેદન

ગોંડલ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગોંડલના રાજવી કાળના અને હાલ હેરિટેજ હોટેલ બનેલ ઓર્ચાર્ડ પેલેસમાં વિદેશી દારૂ વેચવાની અપાયેલી પરમીટને લઇ કોંગ્રેસી આગેવાનો દ્વારા વિરોધ દર્શાવતું પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલી તકે વિદેશી દારૂ વેચવાની પરમિટ રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

ગોંડલ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન પૂર્વ પાલિકાના સદસ્ય અને કોંગ્રેસી આગેવાન યતીશભાઈ દેસાઈ, આશિષભાઈ કુંજડિયા, કુલદીપસિંહ જાડેજા, ઋષભરાજસિંહ પરમાર સહિતનાઓ દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને આવેદનપત્ર પરમિટ તાકીદે રદ્દ થવી જોઈએ તેવી અમારી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો