તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગોંડલ શ્રીનાથગઢ રોડ પર કાર આડે રોઝડું ઉતરતા એકને ઇજા

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતમાં કર્મકાંડી ભૂદેવને સામાન્ય ઇજા જ્યારે રોજડાનું મોત

ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાઓએ નીલગાય (રોજડા ) વસવાટ કરતા હોય ગોંડલ શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવ અલખકિશોર ઉર્ફે આશિષભાઈ રમેશચંદ્ર રાવલ પોતાની કાર GJ03LB 0311 લઈ કમઢીયા તરફ જઈ રહ્યા હતા.

ત્યારે ગોંડલના શ્રીનાથગઢ પાસે નીલગાય (રોજડુ) આડુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં તેઓને સામાન્ય ઇજા થવા પામી હતી જ્યારે રોજડા નું મોત નિપજતા ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર જાડેજા અને પ્રતિપાલસિંહ ચુડાસમા સહિતનાઓએ કાર્યવાહી હાથ ધરી પંચ રોજકામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો