કાર્યવાહી:મોવિયામાં માસ્ક વગર ફરતા 38 લોકો દંડાયા

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોડલ તાલુકાના મોવીયા ગામે કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોય, જે અંગે મોવીયા ગામ ની મુલાકાત દરમિયાન માસ્ક વગર ઘણા લોકો હરતા ફરતા જણાતા મામલતદાર ભરતસિંહ ચુડાસમા, ટીડીઓ.જગદીશસિહ ગોહિલ, અને પી.એસ.આઈ. રીઝવી,લ દ્વારા માસ્ક વગરના 38 લોકો ને પકડીને સ્થળ ઉપર 7600 રૂ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...