તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ગોંડલના મહત્ત્વના પ્રોજેક્ટ સાંઢિયો પુલ ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે... કમુરતાં બાદ લોકાર્પણ થશે

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોંડલના જેતપુર રોડ ઉપરથી શહેરમાં પ્રવેશવાનો એક માત્ર રસ્તા પરનો રાજવી કાળનો સાંઢીયો પુલ જર્જરિત થતા નગરપાલિકા અને રેલવેના સયુંકત ઉપક્રમે નવો બનાવાઇ રહેલો ઓવર બ્રિજ અનેક વિઘ્નો બાદ પૂર્ણ થવા આવ્યો છે ફાઇનલ ફિનિશિંગ ચાલી રહ્યું છે.

કમુરતાં બાદ લોકાર્પણ કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલા દશ માસની મુદતમાં પુલનું કામ શરૂ થયું હતું જેન પૂર્ણ થવામાં લાંબો સમય લાગી જતા પ્રજા પણ હેરાન પરેશાન થઈ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો