તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાજકોટ કોરોના વોર્ડમાંથી ફરાર કેદીને ગોંડલ પોલીસે પકડ્યો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ કોરોના વોર્ડમાથી નાસી ગયેલા આરોપીને પકડી પાડવા અપાયેલી સુચના અન્વયે ગોડલ સિટી પોલીસ ટીમે સબ જેલમા રહેલા કાચાકામનો કેદી આનંદગીરી હરીગીરી ગોસ્વામી રાજકોટ સિવિલ હોસ્પીટલના કોવીડ્-૧૯ વોર્ડમાથી સારવાર દરમ્યાન નાસી ગયો હોય તે ગોંડલ નાનીબજાર નાગર શેરી હાટકેશ્વર મહાદેવના મંદીર પાસેથી મળી પાલીકાની એમ્બ્યુલન્સ બોલાવી તેમા બેસાડી પોલીસ જાપ્તા સાથે આઇસોલેશન વોર્ડમા મોકલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...