તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોંડલ જૂના માર્કેટ યાર્ડમાં જુગાર ઝડપાયો

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ સીટી પોલીસે બાતમી ના આધારે જુના માર્કેટ યાર્ડમાં દરોડો પાડી વરલી ફીચર ના આંકડા લખતો અને જુગાર રમાડતો આમદ કાસમભાઇ ખીરાણી ઉ વ ૩૮ રહે પાંજરાપોળ પાસે વાળા ને.ઝડપી લઈ રોકડ રકમ સાથે કુલ રૂ. 10980 ના મુદ્દામાલ સાથે જડપી લઈ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો