મેઘ મહેર / ગોંડલમાં અડધા જ કલાકમાં ચાર ઇંચ વરસાદ, કોઝવે પર 2 ફૂટ પાણી

Four inches of rain in half an hour in Gondal, 2 feet of water on the causeway
X
Four inches of rain in half an hour in Gondal, 2 feet of water on the causeway

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 05:53 AM IST

ગોંડલ. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરનાં સુમારે ધોધમાર વરસાદ વરસતાં માત્ર 30 મિનિટમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. ગોંડલ  પાસે આવેલા વોરકોટડા રોડ પરના કોઝવે પર 2 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.   શહેર ઉપરાંત દેરડી, મોવિયા, વિંજીવડ, હડમતાળા જીઆઇડીસી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ ભીંજાયા હતા. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી