તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:150 બાળકોને મીઠાઈ, ચોકલેટ સાથે ફટાકડાની ભેટ

ગોંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોંડલ ફોરેસ્ટ યુથ કલબનું પ્રેરક કદમ

ગોંડલ શહેર અને આસપાસ ની વિવિધ ઝૂંપડપટ્ટીના 150 જેટલા નાના બાળકોને પર્વ ઉપર ફટાકડા, મીઠાઈ તથા જુદી જુદી જાતની ચોકલેટ્સ4 નાનખટાઈ અને ચોકલેટની ભેટ આપવામાં આવી.તેમજ આ પ્રસંગે પૂ.નમ્રમુનિ મહારાજના જન્મદિવસ ઉપક્રમે શુદ્ધ ઘી ના મોહનથાળની પ્રસાદી અરહમ ગ્રુપ ગોંડલના સહયોગથી આપવામાં આવી હતી.

ઝૂંપડપટ્ટીના ગરીબ નાના બાળકોને દીપાવલીના અવસરે તેમને ગમતી ભેટ આપી તેમનામાં રહેલા ઈશ્વરને રાજી કરવાના ગોંડલ ફોરેસ્ટ યુથ કલબના પ્રયાસમાં દાતાઓ રસિકભાઈ ગોંડલીયા, પરમાનંદ સોનૈયા, સનીભાઈ બકસાણી, પિન્ટુભાઈ, મનીષભાઈ સોજીત્રા, ડો.સુધાંષુ મોરડીયા, પરિનબેન મહેતા, મધુભાઈ તન્ના,જાનીબેન ગાયત્રી પરિવાર તેમજ અન્ય દાતાઓના સહયોગ અને ગોંડલ મામલતદાર મણવર, સર્કલ ઇન્સ્પે. મનીષભાઈ જોશી, કાનાભાઈ દોશીની ઉપસ્થિતિથી આ સેવાકાર્ય હિતેશભાઈ દવે,જતન દવે,કિરણબેનની જહેમત થી સંપન્ન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો