તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:ગોંડલ જામવાડી GIDCમાં દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 40 ટન સીંગદાણા બળી ગયા

ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં આવેલ દિપાલી ઇન્ડસ્ટ્રીઝ માં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા મશીનરી સહિત સિંગદાણાનો જથ્થો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો જંગી નુકસાન થયું.પ્રાપ્ત વિગતો મુજબ જામવાડી જીઆઇડીસીમાં ભીખાભાઇ રામાણી તેમજ રાજુભાઈ રામાણીની દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાઈટર અને જાણકારી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો.

પરંતુ આ દરમિયાન સીંગદાણા ભરવા નો મેળો તેમજ ત્રણ એક્સ પિલર આગની ઝપટમાં ચડી ગયા હોય બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત 40 ટન જેવા સીંગદાણા પણ બળી ગયા હતા. દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં ભારે નુકસાન થયું હોવાનું એવું ઇન્ડસ્ટ્રીઝના માલિક રાજુભાઈ રામાણીએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો