તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગોંડલના ઉમવાડા રોડ પર મગફળીના ગોડાઉનમાં આગ

ગોંડલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર ફાઇટરો સ્થળ પર, બારદાન બળીને ખાક

ગોંડલના ઉમવાડા રોડ પર આવેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી જઇ આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા. જો કે ગોડાઉનમાં રહેલા બારદાન બળીને ખાક થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર ગોંડલમાં સવારે મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. હનુમાન ધાર પાસે આવેલ રોયલ કોર્પોરેશનનાં મગફળીનાં ગોડાઉનમાં આગ નો ભડકો થતાં તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરાતાં ફાયર ફાયટરો એ પાણીનો મારો ચલાવતાં આગ કાબુમાં આવી હતી.આગમાં થોડાં બારદાન સળગ્યાં હતાં. વધુ નુકસાની થવાં પામી નથી.

ગોંડલના ગેલેક્સી પંપ પાસે કપાસના ગોડાઉનમાં આગ
ગોંડલના ગેલેકસી પંપના પાછળના ભાગે આવેલા કપાસના ગોડાઉનમાં આગ લાગતા નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે હજુ સુધી આગ લાગવાનું કોઇ કારણ સામે આવ્યુ નથી. મળતી આહિતી અનુસાર ગોંડલમાં સવારે નેશનલ હાઈવે ઉપર ગેલેકસી પંપ પાછળ આવેલ હાઇજીંગ ઇન્ડસ્ટ્રીઝનાં રુ ભરેલાં કપાસનાં ગોડાઉનમાં આગ લાગતાં ફાઇટરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી પાલિકાના 3 ફાયર ફાઇટર દોડી જઇ પાણીનો મારો ચલાવતાં આગ કાબુમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો