પૂર્ણાહૂતિ / દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણી, કોમી એકતાનું પ્રતીક પૂરું પાડવામાં આવ્યું

Eid celebration by Daudi Vora Samaj
X
Eid celebration by Daudi Vora Samaj

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

ગોંડલ. દાઉદી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસની પૂર્ણાહૂતિ નિમિત્તે સેક્રેટરી  મોઈઝભાઈ સાદીકોટ, ટ્રેઝરર આબેદીન હીરાની તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા ઇદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે ડેપ્યુટી કલેક્ટર આલ , મામલતદાર ચુડાસમા , નાયબ મામલતદાર મણવર , પોલીસ અધિકારીઓ ઝાલા તેમજ રામાનુજને ઈદની પ્રસાદી આપી ઉજવણી કરવામાં આવીજ જેમાં સોની સમાજ મંત્રી નલિનભાઈ જડિયા તથા માજી સૈનિક મંડળ પ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર દ્વારા ખાસ જહેમત ઉઠાવી કોમી એકતાનું પ્રતીક પૂરું પાડવામાં આવ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી