તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:ગોંડલના અક્ષર મંદિરે દિવ્યોત્સવ, ભગવાનને અન્નકૂટ ધરાવાયો

ગોંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિપાવલીની રાત્રીએ અક્ષર મંદિર દિપ જ્યોતીથી ઝળાહળા બન્યું ત્યારે અદભુત દૃશ્ય સર્જાયું હતું અને સફેદ માર્બલથી બનેલા આ મંદિરની આભા અનોખી ઉપસી હતી. બીજા દિવસે બીએપીએસના વડા મહંત સ્વામીના હસ્તે નેનપુર ખાતે અન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેની સાથોસાથ દેશ-વિદેશના બીએપીએસના 1200 મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

ગોંડલ ખાતે આવેલા સુવિખ્યાત અક્ષર મંદિરે વિવિધ વાનગીઓ ભગવાનને અન્નકૂટ સ્વરૂપે ધરવામાં આવી હતી. આ વાનગીઓ તૈયાર કરવામાં હરિભક્તો અને સેવકોએ દિવસરાત મહેનત કરી હતી અને સામગ્રીઓનો રસથાળ તૈયાર કરી ભગવાનને રીઝવવામાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો