તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ગોંડલ જેતપુર હાઈવે પરના જામવાડીથી ગોમટા ચોકડી સુધી ડિમોલિશન

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર જામવાડી ચોકડીથી ગોમટા ચોકડી વચ્ચે હાઈવેની બંને સાઇડમાં વ્યાપક પ્રમાણમાં દબાણ થયુ હોવાની અનેક ફરિયાદ મામલતદાર કચેરીને મળી હતી. જેને લઇ ગોંડલના મામલતદાર ચુડાસમા સહિતની ટીમ દ્વારા આજે જેસીબી અને ટ્રેક્ટર સહિતના વાહનો સાથે ધસી જઇ ખડકાયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ દબાણ હટાવવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવું જણાવ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો