તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવક કોંગ્રેસની રજૂઆત:ગોંડલમાં મગફળી કેન્દ્રમાં ફાયર સેફ્ટી સાધનોની ઘટ

ગોંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ની આગેવાનીમા ગોંડલના કોટડા રોડ પર શરૂ કરાયેલા મગફળી કેન્દ્ર ખાતે કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો ન હોય જે અંગે શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ ધર્મેશ બૂટાણી, યુવા આગેવાન રુષભરાજ પરમાર, મોહિત પાંભર દ્વારા કોટડા સાગાણી મામલતદાર સાહેબ ને રજુઆત કરવામાં આવી હતી.

જેમાં ગોડાઉન ખાતે વોચમેન રાખેલ ન હોય તેમજ સેનેટાઇઝર ની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી, તદુપરાંત ભુતકાળમા આગના અનેક બનાવો બનવા હોવા છતાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તાત્કાલિક સાધનો રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં મગફળીની સીઝન પુરબહારમાં ચાલી રહી છે અને ખેડૂતો મોટા પ્રમાણમાં માલ વેચવા યાર્ડમા ઊમટી રહ્યા છે ત્યારે અહીં ફાયર સેફ્ટીના સાધનોની ભયંકર અછત સામે આવ્યું છે. સાથે સાથે માસ્ક, સેનિટાઇઝરની પણ વ્યવસ્થા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો