તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:ગોંડલ શહેર પંથકમાં કોરોનાનો હાહાકાર વધુ 11 કોરોના પોઝિટિવ સાથે 1નું મોત

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેર પંથકમાં રમેશભાઈ મોહનભાઈ દુશરા (ઉ.વ.62 રોયલ પાર્ક-1, એસઆરપી કેમ્પ સામે, બાબુભાઈ રાજાભાઈ વેકરિયા (ઉ.વ.૫૮ નારાયણનગર, પરેશભાઈ યશવંતરાય ભટ્ટ ઉ.વ.49 સ્ટેશન પ્લોટ, અંજલીબેન સાગરભાઈ ગેલાણી (ઉ.વ.24 ચોકસીનગર, યશવંતભાઈ ચુનીલાલ છાટબાર (ઉ.વ.65 - સ્ટેશન પ્લોટ-10, ગોંડલ, વિમલભાઈ વલ્લભભાઈ રાઘનપુરા (ઉ.વ.35 - સ્ટેશન પ્લોટ - 5, મંજુબેન મુકેશભાઈ ધાંધલ (ઉ.વ.45 રહે. વાસાવડ, પ્રીતિબા સહદેવસિંહ જાડેજા (ઉ.વ.45 - રહે. રિબ, રસીદભાઈ ઇસ્માલભાઈ સુમરા (ઉ.વ.50 - દેવપરા ખાટપા શેરી, દામજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.71 - પશુ દવાખાના પાસે, મુનવરભાઈ બુખારી (ઉ.વ.63 - રહે.વાસાવડ ના કેસ પોઝીટીવ નોંધાયા હતા જ્યારે કોરોના ના કારણે જમકુબેન ગોગનભાઈ પારખિયા ઉ.વ.૬૪ - રહે માંડણકુંડલા વાળાનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...