તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:ગોંડલ શહેર ભાજપ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેર ભાજપની ટીમે ગોંડલ શહેરમાં સ્થિત તરકોશી હનુમાનજી મંદિર ગ્રુપ દ્વારા ચાલતી પાકી રસોઇની સેવાના રસોડાની મુલાકાત લઈને તસકોશી હનુમાનજી મંદિર ગ્રુપના તમામ સદસ્યોની સેવાને બિરદાવ્યા હતા. તરકોશી હનુમાનજી મંદિર દ્વારા રોજ અંદાજે 800 થી 900 લોકો ની જઠરાગ્નિ ઠારવા ની સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે અને ગોંડલ શહેર અને આજુ બાજુ ના વિસ્તાર માં કોઈ ભૂખ્યું ના રહે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તરકોશી હનુમાનજી મંદિર ગ્રુપ ના રાજુબાપુ, હિતેશભાઈ શીંગાળા મુકેશભાઈ રાણપરિયા તથા તમામ સદસ્યો તનતોડ મહેનત કરી ને આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો