તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સાચવવા’ની ગોઠવણ:ભાજપમાંથી આવેલા મહિલા સદસ્યાને કોંગ્રેસે ટિકિટ આપી

ગોંડલ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાજપથી નારાજ પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસીયાએ એક વર્ષ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યારે ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્નાની ભાજપે ટિકિટ કાપતા કોંગ્રેસે મોકો ન ચૂકી બંને ભાજપી મહિલા સદસ્યાઓને ટિકિટ આપી છે. ગોંડલ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા માટે વોર્ડ નંબર 3 માં ગીતાબેન જયસુખભાઇ પારઘી, કુલદીપસિંહ કનકસિંહ જાડેજા, અફઝલ યુસુફભાઈ પર્યટ, વોર્ડ નંબર 5 જાગૃતિદેવી વિક્રમભાઈ પરમાર, નમ્રતાબેન મોહિતભાઇ પાંભર, સંદીપભાઈ અરવિંદભાઈ હિરપરા સતિષભાઈ નાથાભાઈ વસંત, વોર્ડ નંબર 6 માં પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસિયા ઇલાબેન લલિતભાઈ પટોળીયા, આશિષભાઈ રસિકલાલ કુંજડીયા, વોર્ડ નંબર 8 માં અંજનાબેન યજ્ઞેશભાઇ ઠુંમર, માનસીબેન અંકુરભાઇ સાટોડીયા, જય મનસુખભાઈ નંદપરા, ભાવેશભાઈ પરસોત્તમભાઈ રાખોલીયા, વોર્ડ નંબર 9 માં સોનલબેન જયેશભાઈ હિરપરા, જયશ્રીબેન મુકેશભાઈ શિંગાળા, પંકજભાઈ રણછોડભાઈ ડોબરીયા, દીપકભાઈ પોપટભાઈ પટેલ, વોર્ડ નંબર 10 માં ધર્મેશભાઈ જયંતીભાઈ બુટાણી, ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્ના જ્યારે વોર્ડ નંબર 11 માં કાજલબેન પ્રશાંત ભાઈ રાઠોડ રમેશભાઇ દેવજીભાઇ રૈયાણી અને મહેશભાઈ જીવરાજભાઈ દેસાઈ ના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે ફોર્મ ભરીને આપવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી ભાજપ કે કોંગ્રેસ કોઇએ યાદી બહાર ન પાડીને ચૂંટણીનો ચકરાવો ગરમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો