તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવાંજલિ:બ્રહ્મ અગ્રણી અભયભાઇ ભારદ્વાજને ભાવાંજલિ અર્પણ કરાઇ

ગોંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાંસદ અભયભાઇ ભારદ્વાજનાં નિધનથી શોક વ્યક્ત કરી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. બ્રહ્મ સમાજનાં ચેરમેન રવિદર્શનજી, વાઇસ ચેરમેન જીતુભાઈ આચાર્ય, પ્રમુખ ગિરીશભાઈ રાવલ, ઘનશ્યામભાઇ પંડયા, વિજયભાઈ ભટ્ટ, કલ્પેશભાઇ વ્યાસ, હિતેશભાઈ રાવલ, આશિષભાઇ વ્યાસ, જીતુભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ મૌન પાળી ભાવાંજલિ અર્પી હતી અને જીતુભાઈ આચાર્યે જણાવ્યું કે અભયભાઇને ગોંડલ બ્રહ્મસમાજ સાથે ગાઢ નાતો હતો, તેઓ પ્રેરણારુપ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો