તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:બાપલિયા, હવે તો સુધરી જાઓ, માસ્ક પહેરો ને અંતર જાળવો

ગોંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
બાળકને પણ ખબર છે : માતાને વેપારમાં મદદ કરતા નાનકડા બાળકને કોરોનાની ગંભીરતા સમજાતી હોય તો લોકો શા માટે તે સમજવા તૈયાર નથી? - Divya Bhaskar
બાળકને પણ ખબર છે : માતાને વેપારમાં મદદ કરતા નાનકડા બાળકને કોરોનાની ગંભીરતા સમજાતી હોય તો લોકો શા માટે તે સમજવા તૈયાર નથી?

છેલ્લા આઠ માસથી કોરોનાએ દેશમાં જબરો ઘેરો ઘાલ્યો છે અને ત્યારથી જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાને કોરોનાથી બચવાનો હાથવગો અને ત્વરિત ઉપાય ગણાવાઇ રહ્યો છે. કોરોનાના સહઅસ્તિત્વથી કોઇ વાકેફ નથી એવું તો નથી, તો પછી કાયદાની કે સમાજની કોઇને બીક શા માટે નથી લાગતી? દીવાળી બાદથી સંક્રમણ અનેકગણું વધી ગયું તેની પાછળનું કારણ પણ માસ્ક ન પહેરવાની બેદરકારી છે, ભીડ કરવાની અણસમજ છે. ત્યારે હવે તો માસ્કને જીવનમંત્ર બનાવી દેવાની જરૂર કેમ લોકોને નહીં સમજાતી હોય? ગોંડલ, મોરબીમાં હાથ ધરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જોવા મળ્યું હતું કે હજુ પણ અનેક લોકો, ફેરિયાઓ માસ્ક પહેરવામાં સમજતા જ નથી. ભીડ કરવામાં જ બહાદુરી સમજે છે. આવા લોકોને સમાજના દુશ્મનો નહીં તો શું ગણવા?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો