તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગોંડલમાં અગાઉનો ખાર રાખી શખ્સ પર હુમલો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલમાં કડીયાલેન મલાભાઇ ચા વાળાની દુકાન પાસે ઉભેલાં જુનેદભાઇ ને બાઇક પર ધસી આવેલાં એહમદ જુનેદ, મોહીન ગની મતવા તથાં હારુન મતવા એ બોલાચાલી કરી ગાળો ભાંડી ઉશ્કેરાઈ જઇ જુનેદભાઇ ને પકડી રાખી મોહીને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. પોલીસે જુનેદભાઇનાં ભત્રીજા સજાદ મનસુર નુરસુમારની ફરીયાદ લઇ તપાસ હાથ ધરી છે.જુના મનદુખને કારણે બનાવ બન્યાંનુ બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...