તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉલ્ટી ગંગા:ગોંડલમાં પાન-બીડીના દુકાનદારોની માગણીથી પાલિકાએ 7 જેટલી એજન્સી સીલ મારી

ગોંડલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશને ત્રણ દુકાનો સીલ મારી હતી
 • ત્યારે અન્ય દુકાનદારોએ સ્વૈચ્છિક દુકાનો સીલ કરાવવા માગણી કરી
 • ખાતરા બ્રધર્સ, ગેલેક્સી ટ્રેડલિન્ક, બાલકૃષ્ણ એજન્સી સીલ મારી
 • ગેલેક્સી સેલ્સ, મનહરલાલ એન્ડ સન્સ, તુલસીપાન કંપની, હરગોવિંદ માવજીની એજન્સી સીલ મારી

લોકડાઉન વચ્ચે ગોંડલમાં પાન, બીડી, તમાકુના હોલસેલ વેપારીઓએ કેટલાક વેપારીઓએ પોતાના દુકાનો સ્વૈચ્છિક રીતે સીલ કરાવી છે. મહત્વનું છે કે, નગરપાલિકાના સભ્ય અનિલભાઈ માધડે રાત્રે દુકાન ખોલી વેપલો કરવાની ફરિયાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કરી હતી અને સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ કર્યો હતો. ત્યારે રામ ટ્રેડર્સ, કૈલાશ કોમ્પલેક્ષમાં આવેલા સાઇના લિંગુ નામની એજન્સીને સીલ મારવામાં આવી હતી. તે સમયે અન્ય વેપારીઓએ પોતાની સાત જેટલી દુકાનો સીલ મારી દેવા માગણી કરી હતી. જેમાં ખાતરા બ્રધર્સ, ગેલેક્સી ટ્રેડલિન્ક, બાલકૃષ્ણ એજન્સી, ગેલેક્સી સેલ્સ, મનહરલાલ એન્ડ સન્સ, તુલસીપાન કંપની, હરગોવિંદ માવજી સહિતની એજન્સીઓને સીલ મારવામાં આવ્યું હતું.

દુકાનોને સીલ મારી નોટિસ લગાવવામાં આવી
દુકાનોને સીલ મારી નોટિસ લગાવવામાં આવી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો