તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:ગોંડલ જેલચોક પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના જેલ ચોક પાસે શ્રી હોસ્પિટલની સામેની શેરીમાં કારમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂની 120 નંગ બોટલ પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલક કે આરોપી ન દેખાતાં તેની શોધખોળ આરંભી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પોલીસના મહિપાલ સિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ ગુજરાતી, જયવીર સિંહ રાણા અને ધર્મેન્દ્ર ભાઈ ચાવડા સહિતનાઓએ બાતમીના આધારે શહેરના જેલ ચોક પાસે શ્રી હોસ્પિટલ ની સામેની શેરીમાં ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલ ઇન્ડિકા વિસ્ટામાંથી દારૂની બોટલો નંગ 120 કિંમત રૂપિયા 72,000 તેમજ કાર કિંમત રૂપિયા 50000 મળી કુલ રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો