તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોંડલમાં વોટર વર્કસ શાખાના બેદરકાર કર્મીને દંડ ફટકાર્યો

ગોંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેરમેનની સૂચના છતાં પાણી વિતરણમાં ધ્યાન અપાતું ન હતું

ગોંડલ નગરપાલિકાના વોટર વર્કસના ચેરમેન દ્વારા શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તે માટે કમર કસી રાત-દિવસ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે વોટર વર્કસ શાખાના એક કર્મચારી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવતા તેને દંડ ફટકારી પાલિકામાં પ્રથમ વખત દાખલો બેસાડયો છે.

ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડે જણાવ્યું હતું કે શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તે માટે નગરપાલિકાની વોટર વર્કસ શાખાના તમામ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે સાત ટાંકી ખાતેના કાયમી કર્મચારી મહેશભાઈ ભગવાનજીભાઈ મકવાણાને અનેક વાર સૂચના આપવામાં આવી હોવા છતાં પણ ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોય વારંવાર ગેરહાજર રહેતા હોય તેઓનો 10 દિવસનો પગાર કપાત કરી દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો