દુર્ઘટના:ગોંડલ જામવાડી GIDCમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામવાડી જીઆઇડીસીમાં ભીખાભાઇ રામાણી તેમજ રાજુભાઈ રામાણીની દિપાલી ઈન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાઈટર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો, દરમિયાન સીંગદાણા ભરવા નો મેળો તેમજ ત્રણ એક્સ પિલર આગની ઝપટમાં ચડી ગયા હોય બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત 40 ટન જેવા સીંગદાણા પણ બળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...