તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોટાદડવા પાસે કારને બચાવવા જતાં ડમ્પર ખાંગું

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોટાદડવા નજીક આટકોટ ગોંડલ હાઇવે પર એક ડમ્પર ખાંગુ થઇ ગયું હતું. આ ડમ્પર માટી ભરી ભાવનગર તરફથી ગોંડલ તરફ જઈ રહ્યું હતું પરતું નાળા પાસે ગોળાઈમા અસંખ્ય બાવળના ઝુંડના લીધે સામેથી પુરપાટ આવી રહેલી બે કારે એકાએક સાઈડ કાપતા ટ્રક ચાલકે પોતાનો વિચાર કર્યા વગર ડમ્પરને નીચે ઉતારી સામે આવેલી કાર ને બચવવા માટે પ્રયાસ કર્યો હતો, અને ડમ્પર ગોળાઇ ન કાપી શકતાં ખાંગુ થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો