તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્કયૂ:ગોંડલમાં ઘરમાંથી 4 પગ વાળી સાપની માસી નીકળી

ગોંડલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાપને રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ મુક્ત કરાઇ. - Divya Bhaskar
સાપને રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ મુક્ત કરાઇ.
 • 3 પ્રકારની સાપની માસી હોય છે જેમાં 4 પગ વાળી જૂજ જોવા મળે છે

ગોંડલ શહેરમાં અવારનવાર સાપની વિવિધ પ્રજાતિ જોવા મળે છે સાપ ની માસી જે સાપ હોવા છતાં તેને ચાર પગ હોય છે. ગોંડલમાં એક પરિવારના ઘરમાં અચાનક જ સાપ જેવું જોવા મળતા ઘરના સભ્યો આ અચાનક આવી પડેલ મહેમાનથી ડરી ગયા હતા. ગોંડલ માં છેલ્લા 30 વર્ષથી સ્વૈચ્છિક સર્પ સંરક્ષણની સેવા આપતા હિતેશભાઈ દવે અને સુરેશભાઈ ગોંડલીયાનો તુર્તજ સંપર્ક કરવામાં આવતા સુરેશભાઈ રેસ્ક્યુ માટે પહોંચી જતા અને તપાસ કરતા આ સાપને સાપની માસી કહેવામાં આવતો સાપ હોવાનું માલુમ પડેલ હતું.

સાપની માસી પ્રજાતિમાં ત્રણ પ્રકારના સાપ જોવા મળે છે. આ જોવા મળેલ પ્રજાતિ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી સાપની માસીની પ્રજાતિ છે. સાપની માસીને રેસ્ક્યુ કરી ઘરના સભ્યોને ભયમુક્ત કરી સુરેશભાઈ ગોંડલીયા દ્વારા આ સાપની માસીને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો