તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારી યાદી:ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે 130 ઉમેદવારી ફોર્મ ભરાયા

ગોંડલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોંગ્રેસે યાદી જાહેર ન કરી, ઉમેદવારોએ સીધા ફોર્મ જ રજૂ કર્યા

ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ભાજપ-કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, અપક્ષો સહિત 130 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. કોંગ્રેસે યાદી જાહેર કરવાની તસદી લીધી જ નથી. કોંગ્રેસના ઉમેદવારોએ આ મુજબ દાવેદારી નોંધાવી છે.

વોર્ડ નં. 1
પ્રતિપાલસિંહ અજીતસિંહ ઝાલા
સિદ્ધાર્થ અશોકભાઈ વૈષ્ણવ
સેજલબા પ્રતિપાલસિંહ ઝાલા
જ્યોતિબેન જયેશભાઈ ઠાકર

વોર્ડ નં. 2
કુલદીપસિંહ જનકસિંહ જાડેજા
નરેશ છોટુભાઈ ચાવડા
વિજયાબેન બાવનજીભાઇ વાવડીયા
વીણાબેન ધર્મેશભાઈ પંડ્યા

વોર્ડ નં. 3
ભગીરથસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા
અફઝલ મુસાભાઇ પરીયટ
મુક્તાબેન વલ્લભભાઈ વિસાવડીયા
ગીતાબેન જયસુખભાઇ પારગી

વોર્ડ નં. 4
પ્રવીણભાઈ નાથાભાઈ ખૂટ
રમણીકલાલ ડાયાભાઈ સોલંકી
હેમીબેન કેશુભાઈ પીપળીયા
ભાવનાબેન પ્રવીણભાઈ ચાવડા

વોર્ડ નં. 5
સંદીપ અરવિંદભાઈ હિરપરા
સતીસભાય નાથાલાલ વસંત
જાગૃતીબેન વિક્રમભાઈ પરમાર
નમ્રતાબેન મોહિતભાઈ પાંભર

વોર્ડ નં. 6
આશિષકુમાર રસિકભાઈ કૂંજડીયા
ફજલભાઈ યુનુસભાઇ માંડવીયા
ઇલાબેન લલીતભાઈ પટોળીયા
પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસિયા

વોર્ડ નં. 7
કિશોરસિંહ રઘુવીરસિંહ જાડેજા
નિમિષ કેશવલાલ રૈયાણી
સરસ્વતીબેન આશુતોષ ભટ્ટ
નિશાબેન રાજેન્દ્રભાઈ લખતરિયા

વોર્ડ નં. 8
ભાવેશભાઈ પરસોતમભાઈ રાખોલીયા
જય મનસુખભાઈ નાદપરા
માનસીબેન અંકુરભાઇ સાટોડીયા
અંજનાબેન યજ્ઞેશભાઇ ઠુંમર

વોર્ડ નં. 9
પંકજભાઈ રણછોડભાઈ ડોબરીયા
દીપકભાઈ પોપટભાઈ પટેલ
સોનલબેન જયેશભાઈ હિરપરા
જયશ્રીબેન મહેશભાઈ શિંગાળા

વોર્ડ નં. 10
ધર્મેશભાઈ જેન્તીભાઈ બુટાણી
મિતુલ કાંતિલાલ રૈયાણી
ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્ના
વિલાસબેન શૈલેષભાઈ રૈયાણી

વોર્ડ નં. 11
રમેશભાઇ દેવજીભાઇ રૈયાણી
મહેશભાઈ જીવરાજભાઈ દેસાઈ
કાજલબેન પ્રશાંત ભાઈ રાઠોડ તેમજ
હેનલબેન હરેશભાઈ શિંગાળા

આંતરીક વિખવાદનો ડર
ભાજપે પોતાના સભ્યોની યાદી જાહેર કરી દીધી હતી. પરંતુ આંતરીક વિખવાદ થવાના ડરને લીધે કોંગ્રેસે રહી-રહીને યાદી બહાર પાડી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો