તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા:દેવભૂમિ દ્વારકામાં ભાટિયાના કેસરિયા તળાવમાંથી આધેડ મૃત હાલતમાં મળ્યા

ભાટિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાટિયા પોલીસે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો

કલ્યાણપુરનાં ભાટિયામાં કેસરિયા તળાવમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે કબજો સંભાળી પી.એમ. અર્થે ખસેડયો હતો. ભાટિયાના પ્રવેશદ્વાર પાસે આવેલ કેસરિયા તળામાં મંગળવારે એક આધેડનો મૃતદહે તરતો જોવા મળતા સ્થાનિક વ્યક્તિએ તાત્કાલીક ભાટિયા પોલીસને આ અંગેની જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી.તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. પોલસને આ મૃતદેહ આંબલિયા બોઘા વિરાભાઇ (ઉ.વ.50) હોવાનું સામે આવ્યું હતું.પોલીસે મૃતદેહ કબ્જે કરી પરિવારજનોને જાણ કરી કરી હતી.મૃતદેહકનો કબ્જો કરી પીએમઅર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો