તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વૈશ્વિક મહામારી:ઓખાના ડાલ્ડા બંદરે 800 બોટો લંગારાઇ

દ્વારકા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનથી સિઝન વહેલી પૂર્ણ થતાં માછીમારીના ધંધાર્થીઓની હાલત દયનિય

ડાલ્ડા બંદરમાં લગભગ 800 જેટલી માછીમારોની બોટો ચડાવી દેવામાં આવી છે. એસોસિએશનમાં નામ લખાવ્યા બાદ વારા પ્રમાણે બોટો ચડાવવામાં આવે છે. ગત વર્ષે 1000થી 1200 જેટલી બોટ ચડી હતી, આ વર્ષે પણ બોટો ચડાવવાનો સિલસિલો હજુ ચાલી રહ્યો છે. લોકડાઉનના લીધે માછીમારીની સિઝન વહેલી બંધ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ભારે નુકસાનમાં આવી ગયા છે અત્યારે 70 ટકા બોટો બંધ છે અને માંડ ત્રીસેક ટકા બોટ  જ ચાલુ હશે.   

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો