તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:શાળાના વિદ્યાર્થીઓએ સિવિલના તબીબોને ચિત્રો આપી સન્માન કર્યું

ધોરાજી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આદર્શ શાળાના વિદ્યાર્થીઓએ સરકારી હોસ્પિટલના તબીબોને ચિત્રો આપી સન્માન કરાયું હતું અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ કર્મચારીઓની કોરોના વાઇરસની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારીમાં પોતાના પરીવાર અને સ્નેહીઓથી દુર રહી કોરોનાના દર્દીઓની સેવાઓ કરતા ધોરાજી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ કર્મચારીઓની સેવા સન્માનનીય છે.આ કાર્યક્રમમાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. રાજ બેરા સહિતના તબીબો તેમજ નર્સીંગ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો