તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ધોરાજીમાં તોરણિયા પાસે રેલવે ફાટકનો પ્રશ્ન ઉકેલવા રજૂઆત

ધોરાજી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખેડૂતોએ ફાટક ખોલોના નારા લગાવ્યા હતા. - Divya Bhaskar
ખેડૂતોએ ફાટક ખોલોના નારા લગાવ્યા હતા.

ધોરાજીના કૈલાસનગર પાસે તોરણીયાના જૂના રાજમાર્ગ પર રેલ્વે ફાટકનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરાઈ છે. અહીં લાંબા સમય સુધી ફાટક બંધ રહેતું હોઇ, અહીંથી કાયમ પસાર થતાં લોકોને વધુ સમય રાહ જોવી પડી રહી છે. આથી નિયમ મુજબ ફાટક સમયસર ખોલ બંધ કરવા માગણી કરવામાં આવી છે. ધોરાજીના ખેડૂતોએ કૈલાશ નગર રેલવે ફાટક ખોલવા મામલે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ધોરાજીના કૈલાષ નગરમાં રેલવે ફાટક પર ખેડૂતોએ કરી છે,આ અંગે કૈલાસ નગર વિસ્તારના રહીશો અને ખેડૂત અગણી વિઠલ ભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે કેલાસ નગર પાસે ફાટક બંધ રહેતા ખેડૂતો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ રવિ પાકની સીઝન ચાલતી હોઈ અને ખેતરમાં આવવા જવામાં તકલીફ થઇ રહી છે. જેના કારણે ખેડૂતો માં રોષ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો