તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની નિમણૂક કરવા રજૂઆત

ધોરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોમી એકતા સંગઠનને આવેદન પાઠવ્યું

ધોરાજી કોમી એકતા સંગઠન દ્વારા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણુંક કરવા રજૂઆત કરાઈ છે. કોમી એકતા સંગઠન દ્વારા આરોગ્ય મંત્રી સહિતને આવેદનપત્ર આપીને સરકારીમાં એમડી સહિતના નિષ્ણાત ડોક્ટરની ખાલી જગ્યા ભરવા બાબતે રજૂઆત કરાઈ છે.

કોમી એકતા સંગઠનના પ્રમુખ મોહમ્મદ અલી લાઈટર વાલા, જુબેરભાઈ કુરેશી, રફિકભાઈ બ્લોચ, કમલેશભાઈ ઠુંમર વિગેરે અગ્રણીઓએ આરોગ્યમંત્રી નિતિનભાઈ પટેલને લેખીત આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે અને જણાવ્યું છે કે સરકારી હોસ્પિટલને દાતાઓના દાનથી અદ્યતન ચાર માળ ધરાવતી હોસ્પિટલ બનાવી છે. નિષ્ણાત તબીબોના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. હોસ્પિટલમાં એમડી તબીબ, ગાયનેક ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર, બાળ રોગ નિષ્ણાત સહિતના તબીબોના અભાવે સ્થાનીક નગરજનોને સારવાર મેળવવામાં હાલાકી ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો