તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ધોરાજીમાં સબ રજિસ્ટ્રાર કચેરીના સર્વર ડાઉન, કામગીરી અટકી

ધોરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોરાજીમાં સબ રજીસ્ટ્રાર કચેરીના સર્વર ડાઉન થતાં દસ્તાવેજોની નોંધણી તથા ટાઇટલ ક્લિયર,સર્ચ રિપોર્ટ કાઢવામાં પડતી હાલાકી દૂર કરવા માંગ ઉઠી છે. ધોરાજી સહિતની સબ રજીસ્ટ્રાર કચેરીના સર્વર ડાઉન થતાં કામગીરી અટકી હતી. ત્યારે અરજદારોમાં તાકીદે યોગ્ય કરવા માટેની ફરિયાદ ઉઠવા પામી છે.

રેવન્યુ પ્રેક્ટિસ કરતા અને તેમાં પણ ખાસ કરીને ટાઇટલ ક્લીયરન્સ રિપોર્ટ માટે નિમાયેલા પેનલ એડવોકેટ તરફથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રેકોર્ડની સર્ચ લેવાનું ફરજિયાત હોય છે. આવા સંજોગોમાં હાલમાં ભ્રષ્ટાચાર અટકાવવા ઓનલાઇન પેમેન્ટનું પોર્ટલ બનાવ્યુ છે પરંતુ આ પોર્ટલ મોટાભાગે બંધ રહે છે અથવા તો તેમાંથી પેમેન્ટ ટ્રાન્સફર થઇ રહ્યું નથી માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ મામલે રજૂઆત કરવા છતા તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી નહી કરાતા રોષ વ્યાપી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો