તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ધોરાજીમાં 3 વર્ષ પહેલા બનેલા રસ્તા બિસ્માર

ધોરાજી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોરાજીમા ત્રણ વર્ષ પહેલા બનેલા ગેરેન્ટી પીરીયડ વાળા છતાં અત્યારથી જ બિસ્માર બનેલા રસ્તા ને રીપેરીંગ કરવાની લોક માંગ ઉઠી છે. ધોરાજી શહેરમા ત્રણ વર્ષ પહેલાં બનેલા ગેરેન્ટી પીરીયડ વાળા રસ્તાઓ સાવ બેહાલ બની ગયા છે. તે રોડ રસ્તાઓને જે તે કામગીરી કરનાર એજન્સી મારફતે રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરાવવા માટે નગરપાલિકાના સભ્ય દિનેશ વોરાએ રજૂઆત કરી છે. આ અંગે નગરપાલિકાના સભ્ય દિનેશ વોરાએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમા ત્રણ વર્ષ પહેલા બનેલા ગેરેન્ટી પીરીયડ વાળા રસ્તાઓ બિસ્માર થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો